
દ્વારકાધીશ જગતમંદિરમાં સવારે ઠાકોરજીના શ્રૃંગાર દર્શન સમયે ભાવિક્ ભક્ત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી ગ્રિષ્મકાલીન શ્રૃંગાર સાથે કુંડલા મનોરથ યોજવામાં આવ્યા હતા. આ દિવ્ય દર્શનનોબહોળી સંખ્યામાં સ્થાનિય ભાવિકોએ તેમજ બહારગામના તથા ઓનલાઈન શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial