
દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં
રાવલ તા. ૨૦: દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં આજે રાવલમાં મેડિકલ સ્ટોર્સના એસોસિએશન દ્વારા હડતાલ પાડી હોવાથી તમામ મેડિકલ સ્ટોર્સ બંધ છે. ઈમરજન્સી સહિતના જરૂરિયાતવાળા દર્દીઓને દવાઓ મળી શકે તે માટે એકમાત્ર દીનદયાળ સ્ટોર જ ખૂલ્લો રાખવામાં આવ્યો હોવાનું રાવલ મેડિકલ સ્ટોર્સ એસોસિએશન તરફથી રશ્મિન મશરૂએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial