
મોડીરાત્રે પોલીસે વાહનચાલકોના કાગળો ચકાસ્યાઃ
જામનગરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત ગઈકાલે દિગ્જામ સર્કલ નજીકના મહાકાળી સર્કલ પાસે સિટી સી ડિવિઝન પોલીસે રાત્રિ દરમિયાન ચેકીંગ કર્યું હતું. કેટલાક વાહનોના ચાલકો પાસે વીમો, લાયસન્સ સહિતના જરૂરી કાગળો સાથે ન હોવાથી પીએસઆઈ ડી.કે. ગોહિલ તથા સ્ટાફે દંડાત્મક કાર્યવાહી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial