Sensex

વિગતવાર સમાચાર

સોલેરીયમ પાસે પાર્ક કરેલી મોટરમાં આગ

ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી જી.જી. હોસ્પિટલ નજીકના સોલેરીયમ તરફના રસ્તા પર આજે સવારે પાર્ક કરવામાં આવેલી એક મોટરમાં કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી. પાર્ક કરીને રાખવામાં આવેલી મોટર સળગ્યાની જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટુકડી ધસી આવી હતી. ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગના કારણે મોટરમાં નુકસાન થયું હતું. સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial