Sensex

વિગતવાર સમાચાર

દરિયાઈ સુરક્ષા માટે સઘન પેટ્રોલિંગ કરાયુ

એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી, મરીન કમાન્ડો સાથે પોલીસ જોડાઈઃ

                                                                                                                                                                                                      

દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાત રાજ્યના દરિયાની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન જામનગર જિલ્લાના ખારાબેરાજા, માધાપર ભુંગા, રોઝીબંદર, બેડીબંદર, નવા બંદરમાં એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિકારી અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્કફોર્સના એ.એમ. મુનીયા, એસ.જે. પરમાર, ધરમવીર યાદવ, જી.એમ. બોપલીયા, ડી.એચ. જાડેજાના વડપણ હેઠળ મરીન કમાન્ડો તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સઘન ચકાસણી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial