Warning: Undefined array key "rashifal" in /home/nobatskynetin/public_html/mobile/rashi-detail.php on line 2

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/rashi-detail.php on line 10

Warning: Undefined array key "rashiexp" in /home/nobatskynetin/public_html/mobile/rashi-detail.php on line 12

Deprecated: strtotime(): Passing null to parameter #1 ($datetime) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/rashi-detail.php on line 12
Nobat - Daily News Jamnagar

Sensex

Aries (મેષ: અ-લ-ઈ)

દૈનિક:
તા. ૦૩-૦૧-ર૦૨૫, શુક્રવાર અને ૫ોષ સુદ-૪ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા અનુભવાય. કામ ઉકેલાય. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭
સાપ્તાહિક:
આપના માટે વ્યસ્તતા વધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ સામાજિક જાહેરજીવન ક્ષેત્રે સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહેવા પામે, જો કે મોજ-શોખ, સુખ-સગડોના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આકર્ષાઈ શકો છો. મિત્રો-સ્નેહીજનો તરફથી સહયોગ પ્રાપ્ત કરી શકશો. સામાજિક ક્ષેત્રે કોઈ મહેમાન આપના ઘરની મુલાકાતે આવી શકે છે. દાંપત્યજીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવી આવશ્યક જણાય છે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાપાર-ધંધામાં લાભ થાય. તા. ૩૦ થી ર વ્યસ્તતા. તા. ૩ થી પ સામાન્ય.