જી.જી. હોસ્પિટલમાં ટેસ્ટીંગ માટે આજે ર૪ શંકાસ્પદ દર્દીના રિપોર્ટ આવ્યાઃ ૩ હાલારના

જામનગર તા. રપઃ જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલની લેબોરેટરીમાં આજે વધુ ર૪ શંકાસ્પદ દર્દીના નમૂનાઓ પરીક્ષણ માટે આવ્યા છે. તેમાં હાલારના ત્રણ દર્દીનો સમાવેશ થાય છે. કોરોના વાઈરસના કકળાટ વચ્ચે જામનગરની જી.જી. હોસ્પિટલમાં આજે કુલ ર૪ શંકાસ્પદ દર્દીના રિપોર્ટ પરીક્ષણ માટે આવ્યા છે. જેમાં રાજકોટના ૧પ, મોરબીના ત્રણ, ભૂજના ર, પોરબંદરના ૧, જામનગરના ર અને દ્વારકાના એક દર્દીના રિપોર્ટનો સમાવેશ થાય છે.

close
Nobat Subscription