સેન્સેક્સ ૧૬૬૬ પોઈન્ટ વધ્યો

મુંબઈ તા. રપઃ શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધ-ઘટ થઈ રહી છે, જો કે આજે છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે સેન્સેક્સમાં ૧૬૬૬ પોઈન્ટ અને નિફ્ટીમાં ૪૬પ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.

close
Nobat Subscription