Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧: ભારતમાં દર વરસે ૧૪મી સપ્ટેમ્બરે અખિલ હિન્દ અંધજન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નિગમો, વેપારી મંડળો, સહકારી મંડળીઓ, બેંકો, સરકારી કચેરીઓ, કોર્પોરેટ કંપનીઓ તથા બન્ને જિલ્લાના નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા નેશનલ એસો. ફોર ધી બ્લાઈન્ડની જામનગર શાખાના મંત્રી હરેશભાઈ હિંડોચા તથા પ્રકાશભાઈ મંકડીએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial