Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈકચાલકે ફરિયાદ નોંધાવીઃ
જામનગર તા. ૨: જામનગરની જી.જી. હોસ્પિટલથી આયુર્વેદિક કોલેજ તરફ જવાના રસ્તા પર ત્રણ સપ્તાહ પહેલાં એક બાઈકને મોટરે ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના ગુલાબનગર પાસે નવનાલા નજીક વસવાટ કરતા અને સ્વીગીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતા સરફરાઝ અહેમદભાઈ બુખારી નામના યુવાન ગઈ તા.૯ની સાંજે જી.જી. હોસ્પિટલથી આયુર્વેદિક કોલેજ જવાના રસ્તા પર પોતાના બાઈકમાં જતા હતા.
આ વેળાએ જીજે-૧૦-ઈએચ ૫૫૪૪ નંબરની ઈનોવા મોટરના ચાલકે તેઓને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં સરફરાઝના વાહનમાં રૂ।.પ હજારનું નુકસાન થયું છે. તેણે મોટરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial