અંબાલા એરસ્પેસ પર ર૭-જુલાઈના પહોંચશે ૪ થી ૬ રાફેલ વિમાન

નવી દિલ્હી તા. ર૯ઃ આગામી તા. ર૭-જુલાઈના દિવસે અંબાલા એરસ્પેસ પર ૪ થી ૬ રાફેલ વિમાન આવી પહોંચશે. ફ્રાન્સથી ભારતમાં આ યુદ્ધ વિમાનો એવા સમયે આવી રહ્યાં છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે તંગદિલી વધી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit