Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકાન તથા વાહન વિગેરેની ખરીદીમાં
જામનગર તા. રઃ દિવ્યાંગોને સમાજની મુખ્યધારામાં જોડવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. ત્યારે ગુજરાત રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓને મકાન, વાહન વિગેરે ખરીદતી વખતે નોંધણી ફી તથા સરચાર્જની રકમ ભરપાઈ કરવામાંથી ખાસ કિસ્સામાં મુક્તિ આપવા અંગે આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરના પ્રમુખ અને ડિસેબિલિટી એડવોકેસી ગ્રુપના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ સતાર દરજાદાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial