Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા સપ્તાહે ખસેડાયા હતા સારવારમાં:
જામનગર તા. ૪: ભાણવડના પાછતર ગામમાં એક યુવાને પોતાના ખેતરે ભૂલથી ઝેરી દવાવાળુ પાણી પી લેતા તેઓનું સારવારમાં ખસેડાયા પછી મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતર ગામમાં રહેતા જયદીપભાઈ રાજશીભાઈ કારેણા (ઉ.વ.ર૬) નામના યુવાન ગઈ તા.૨૬ના દિને પોતાના ખેતરે હતા ત્યારે તરસ લાગતા પાણી પીવા ગયા ત્યારે ભૂલથી ઝેરી દવાવાળુ પાણી પીવાઈ ગયું હતું.
સારવારમાં ખસેડવામાં આવેલા જયદીપભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. રમેશભાઈ પરબતભાઈ પીપરોતરે પોલીસને જાણ કરી છે. ભાણવડ પોલીસે અપમૃત્યુ અંગે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial