તુતીકોરીન-ઓખા (વિવેક એક્સપ્રેસ) ટ્રેનનો રૃટ બદલાયો

જામનગર તા. ૧૪ઃ બેંગ્લુરૃ રેલવે ડિવિઝનમાં ડબલ ટ્રેક કામગીરી કરવામાં આવનાર હોવાથી તા. ૧૬-૨-૨૦૨૦ની ટ્રેનનો રૃટ બદલવામાં આવનાર છે. તા. ૧૬થી તુતીકોરીન-ઓખા (વિવેક એક્સપ્રેસ) ટ્રેન વાયા હોલમ, જોલારપેટી, રેનીગુંટા, ગુંટકલથી ચલાવાશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit