જમ્મુ-કાશ્મીર માટે સેનાની અલગ કમાન્ડ કાંઠાળ વિસ્તારો માટે પેનિનસુલા કમાન્ડ

નવી દિલ્હી તા. ૧૭ઃ દેશના સીડીએસ બિપિન રાવતે આજે મહત્ત્વની બે જાહેરાત કરી છે. તે જમ્મુ-કાશ્મીર માટે સેનાની અલગ કમાંડની મુજબ રચના થશે. તે ઉપરાંત કાંઠાળ વિસ્તારોની સુરક્ષા માટે પેનિનસુલા કમાન્ડની પણ તેમણે જાહેરાત કરી છે.

close
Nobat Subscription