નેગાંધી પરિવાર દ્વારા હવન-પૂજા

જામનગર તા. ૧૭ઃ નેગાંધી પરિવાર દ્વારા તા. ર૪-૧૦-ર૦ર૦ ને શનિવારે હવન અને પૂજા સરકારશ્રીના આદેશ મુજબ ભીતર જ કરવામાં આવશે. આ દિવસે દર્શનનો સમય સાંજે પ વાગ્યા પછીનો રાખવામાં આવ્યો છે. દિવસ દરમિયાન કોઈપણ પ્રકારના દર્શન કરાવવામાં આવશે નહીં તેમજ મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો નથી જેની સર્વે નેગાંધી પરિવારના તમામ સભ્યોએ નોંધ લેવા ધવલ એ. નેગાંધીએ જણાવ્યું છે.

close
Ank Bandh
close
PPE Kit