Advertisement
Author: નોબત સમાચાર

રાજપૂત ઉત્કર્ષ સંઘ, જામનગર દ્વારા 'વિરાંજલીનો કાર્યક્રમ'

આવતીકાલે રાત્રિના આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ રાજપૂત ઉત્કર્ષ સંઘ-જામનગર દ્વારા વિરાંજલીનો કાર્યક્રમ તા. ૩/૯ ના ગુરુવારે રાત્રે ૯ વાગ્યે રાજપૂત ભવનમાં યોજવામાં આવ્યો છે, જેમાં ભૂચરમોરી મહાયુદ્ધના ૪૩પ મા બલિદાન દિવસની સ્મૃતિમાં આ યુદ્ધમાં વીરગતિ પામનારા શૂરવીરોને વિરાંજલી અર્પણ કરવામાં આવશે તેમ રાજપૂત ઉત્કર્ષ સંઘના ભૂતપૂર્વ વહીવટદાર ભૂપતસિંહ ચૌહાણ દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh