મતગણતરીની ભારે ઉત્તેજનાઃ હરિયા કોલેજના પ્રાંગણમાં ઉમટી પડેલા ટેકેદારો

કોરોનાની ગાઈડલાઈન્સનું ખુલ્લેઆમ ઉલ્લંઘન

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંગે આજે સવારથી હરિયા કોલીેજમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે, ત્યારે કોલેજના વિશાળ પ્રાંગણમાં સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં રાજકીય પક્ષોના કાર્યકરો, ઉમેદવારોના ટેકેદારો ઉમટી પડ્યા હતાં અને ભારે ઉત્તેજના સાથે પરિણામની મીટ માંડીને રાહ જોઈ રહ્યા હતાં. આ સમયે કોરોનાને લગતી ગાઈડલાઈન્સનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit