Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર.૮ ડીગ્રી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરમાં વાદળોની આવન-જાવન વચ્ચે છેલ્લા ચાર દિવસમાં ભેજના પ્રમાણમાં ૧૩ ટકાનો વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નહીંવત્ વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહ્યું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી. ભેજના પ્રમાણમાં થયેલા વધારા અને પવનની ગતિ ઘટતા ગઈકાલે પણ ખાસ કરીને બપોરે બફારો અનુભવાયો હતો. જામનગરમાં શુક્રવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન આંશિક વધીને મહત્તમ તાપમાન ૩ર.૮ ડીગ્રી જ્યારે અડધા ડીગ્રીથી વધુ ઘટીને લઘુતમ તાપમાન ર૪.પ ડીગ્રી નોંધાયું હતું.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh