Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ તાલુકાના માછરડા ગામની સીમ વાડી વિસ્તારમાં દીપડો દેખાયો

ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના માછરડા ગામની સીમમાં દીપડો દેખાયો હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી છે. બીજી તરફ આ બનાવ અંગે વનવિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લામાં સમયાંતરે સિંહ અને દીપડાના આંટાફેરા જોવા મળતા રહે છે. ત્યારે આજે ફરી એક વખત કાલાવડ તાલુકાના માછરડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. સોશિયલ મીડિયામાં આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. જો કે, આ બનાવની સત્તાવાર પુષ્ટિ થવા પામી નથી પરંતુ સ્થાનિક સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh