| | |

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના અંગે ૧૪૦૦ સેમ્પલોનું કરાયું ચેકીંગ

ખંભાળિયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના અંગે ૧૪૦૦ થી વધુ સેમ્પલોનું ચેકીંગ જામનગરની લેબમાં મોકલી કરવામાં આવ્યું છે. જેમાંથી માત્ર અગિયાર કેસ પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે મોકલેલા તમામ ૮૦ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.

સરકારી ક્વોરેન્ટાઈનમાં રહેલા ૧૩પ૦ માંથી હાલ ૯૭ર ની સંખ્યા થઈ છે, જ્યારે હોમ ક્વોરેન્ટાઈનની સંખ્યા ૭૩૯ અને બોટ ક્વોરેન્ટાઈનની સંખ્યા વધીને ર૦૦ જેટલી થઈ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit