ઓપન જામનગર ડ્રોઈંગ કોમ્પીટીશન

જામનગર તા. ૧૨ઃ જામનગરની રોટસ્કેટ ક્લબ દ્વારા તા. ૧૭-૧૧-૧૯ના દિને આરડીએમસી હોલ, ફાયર સ્ટેશન નજીક જેએમસી કમ્પાઉન્ડમાં ઓપન જામનગર ડ્રોઈંગ કોમ્પીટીશન યોજવામાં આવી છે. રજિસ્ટ્રેશન તથા વિગતો માટે મો.નં. ૯૪૦૮૭ ૧૬૧૧૨ તથા  ૯૭૩૭૯૩૪૯૪૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit