શ્રી સમસ્ત જૈન સમાજના પરિવારો માટે અનાજ કીટનું વિતરણ

જામનગર તા. ર૯ઃ શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ ચાંદીબજાર જામનગરના નેજા હેઠળ દાતા પરિવાર જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ દ્વારા સંઘમાતા હેમલતાબા પરિવારના હસ્તે શ્રી સમસ્ત જૈન સમાજના પરિવારો માટે અનાજની કીટના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ફોર્મની સ્લીપ નંબરના આધારે લાભાર્થીઓને અનાજ કીટ પ્રાપ્ત થશે.

શ્રી વિશા શ્રીમાળી લોકાગચ્છ જ્ઞાતિની વાડી, ચાંદીબજારમાં તા. ર-૭-ર૦ર૦ ને ગુરુવારે સવારે ૯ થી બપોરે ૧ર-૩૦ દરમિયાન ફોર્મ નં. ૦૦૦૧ થી ૦૦પ૦ સુધીના તથા બપોરે ૩-૩૦ થી સાંજે ૬ દરમિયાન ફોર્મ નં. ૦૦પ૧ થી ૦રપ૦ સુધીના લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવશે.

તા. ૩-૭-ર૦ર૦ ને શુક્રવારે સવારે ૯ થી બપોરે ૧ર-૩૦ દરમિયાન ફોર્મ નં. ૦રપ થી ૦પ૦૦ સુધીના તથા બપોરે ૩-૩૦ થી સાંજે ૬ દરમિયાન ફોર્મ નં. ૦પ૦૧ થી ૦પ૭પ સુધીના લાભાર્થીઓને અનાજ વિતરણ થશે.

તા. ૪-૭-ર૦ર૦ ને શનિવારે સવારે ૯ થી બપોરે ૧ર-૩૦ દરમિયાન ફોર્મ નં. ૦પ૭૬ થી ૦૬પ૦ સુધીના તથા બપોરે ૩-૩૦ થી સાંજે ૬ દરમિયાન ફોર્મ નં. ૦૬પ૧ થી ૦૭રપ સુધીના લાભાર્થીઓને અનાજ વિતરણ થશે.

તા. પ-૭-ર૦ર૦ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧ર-૩૦ દરમિયાન ફોર્મ નં. ૭ર૬ થી ૦૮૦૦ સુધીના તથા બપોરે ૩-૩૦ થી સાંજે ૬ દરમિયાન ફોર્મ નં. ૦૮૦૧ થી ૦૮૭પ સુધીના લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવશે.

તા. ૬-૭-ર૦ર૦ ને સોમવારે સવારે ૯ થી બપોરે ૧ર-૩૦ દરમિયાન ફોર્મ નં. ૦૮૭૬ થી ૧૩૦૦ સુધીના તથા બપોરે ૩-૩૦ થી સાંજે ૬ દરમિયાન ફોર્મ નં. ૧૩૦૧ થી ૧૪૦૦ સુધીના લાભાર્થીઓને અનાજ વિતરણ થશે.

તા. ૭-૭-ર૦ર૦ ને મંગળવારે સવારે ૯ થી બપોરે ૧ર-૩૦ દરમિયાન ફોર્મ નં. ૧૪૦૧ થી ૧પ૦૦ સુધીના તથા બપોરે ૩-૩૦ થી ૬ દરમિયાન ફોર્મ નં. ૧પ૦૧ થી ર૦૦૦ સુધીના લાભાર્થીઓને અનાજ વિતરણ થશે.

શ્રીસંઘ માતા સંકુલ, એમ.પી. શાહ કોમર્સ કોલેજ પાસે, સાત રસ્તા, જામનગરમાં તા. ર-૭-ર૦ર૦ ને ગુરુવારે સવારે ૯ થી બપોરે ૧ર-૩૦ દરમિયાન ફોર્મ નં. ૦૦૦૧ થી ૦૩૦૦ સુધીના તથા બપોરે ૩-૩૦ થી સાંજે ૬ દરમિયાન ફોર્મ નં. ૦૩૦૧ થી ૦૯પ૦ સુધીના લાભાર્થીઓને અનાજ વિતરણ થશે.

તા. ૩-૭-ર૦ર૦ ને શુક્રવારે સવારે ૯ થી બપોરે ૧ર-૩૦ દરમિયાન ફોર્મ નં. ૦૯પ૧ થી ૧૦રપ સુધીના તથા બપોરે ૩-૩૦ થી સાંજે ૬ દરમિયાન ફોર્મ નં. ૧૦ર૬ થી ૧૧૦૦ સુધીના લાભાર્થીઓને અનાજ વિતરણ થશે.

તા. ૪-૭-ર૦ર૦ ને શનિવારે સવારે ૯ થી બપોરે ૧ર-૩૦ દરમિયાન ફોર્મ નં. ૧૧૦૧ થી ૧૧૭પ સુધીના તથા બપોરે ૩-૩૦ થી સાંજે ૬ દરમિયાન ફોર્મ નં. ૧૧૭૬ થી ૧રપ૦ સુધીના લાભાર્થીઓને અનજા વિતરણ થશે.

તા. પ-૭-ર૦ર૦ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧ર-૩૦ દરમિયાન ફોર્મ નં. ૧રપ૧ થી ૧પ૦૦ સુધીના તથા બપોરે ૩-૩૦ થી સાંજે ૬ દરમિયાન ફોર્મ નં. ૧પ૦૧ થી ર૦૦૦ સુધીના લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવશે તેમ સ્થાનકવાસી જૈન સંઘ, ચાંદીબજાર, જામનગરની યાદીમાં જણાવાયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit