લીમડાના રસનું નિઃશુલ્ક વિતરણ

જામનગર તા. રપઃ જામનગરમાં દર વર્ષની જેમ આ વરસે પણ ચૈત્ર માસમાં તા. રપ-૩-ર૦ર૦ થી તા. ર૩-૪-ર૦ર૦ સુધી દરરોજ સવારે ૮ થી ૯ વાગ્યા સુધી કેશવલાલ નાથાલાલ દ્વારા વિનામૂલ્યે લીમડાના રસનું વિતરણ કરવામાં આવશે.

close
Nobat Subscription