જાફરાબાદના દરિયામાં કરંટઃ ત્રણસો બોટ કાંઠે પરત આવી

અમરેલી તા. ૧૭ઃ અમરેલી જિલ્લામાં આ વર્ષે સતત વરસાદ વરસતો રહ્યો છે, અને હવામાન બદલાતું રહ્યું છે. આજે જાફરાબાદના દરિયામાં કરંટ દેખાતા માછીમારોની લગભગ ૩૦૦ બોટ દરિયામાંથી પરત આવી છે. જેને દરિયાકાંઠે લાંગરવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit