Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો.
જામનગરમાં તાપમાનમાં વધારા-ઘટાડાના દોર વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો. નગરમાં શુક્રવારે સવારે પૂરાં થતા ચોવીસ કલાક દરમિયાન એક ડિગ્રીના ઘટાડા સાથે ન્યુનતમ તાપમાન ૨૪ ડિગ્રી નોંધાયું હુતં. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા ઘટીને ૮૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ કલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial