સૈયદ ઈસ્માઈલ બદરૃદ્દીન સાહેબના ૩પ૬મો ઉર્ષમુબારક

જામનગરમાં ગઈકાલે દાઉદી વ્હોરા સમાજ દ્વારા સૈયદના ઈસ્માઈલ બદરૃદ્દીનના ૩પ૬મા ઉર્ષમુબારકનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે દસેક હજારથી વધુ શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી જામનગર આવ્યા હતાં અને ઉર્ષમાં ભાગ લીધો હતો. આ માટે મુંબઈથી ડો. સૈયદના ....સૈફુદ્દીન સાહેબના પુત્ર દર્શનભાઈ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને વાએઝ ફરમાવી હતી. આ ધાર્મિક પ્રસંગને અનુસંધાને વ્હોરાના હજીરા બિલ્ડીંગને રંગબેરંગી રોશનીના શણગાર કરવામાં આવ્યાં હતાં.

close
Nobat Subscription