Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી મંડળની વાર્ષિક સભા

તા. ૨૦મી સપ્ટેમ્બરે યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની ૪૧મી વાર્ષિક સાધારણ સભા તા. ૨૦-૯-૨૬ના સવારે ૯:૩૦ વાગ્યે પવનચક્કી પાસે કુંવરબાઈ જૈન ધર્મશાળામાં યોજાશે.

આ પ્રસંગે મંડળીના પ્રમુખ તેમજ રાજ્ય પ્રા.શિ. સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. મંડળીના સભાસદોના તેજસ્વી તારલાઓ તથા નિવૃત્ત શિક્ષક ભાઈઓ-બહેનોનું સન્માન કરવામાં આવશે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh