Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીસી રોડની કામગીરી અન્વયે જાહેરનામું:
જામનગર તા. ૪: જામનગરમાં સીસી રોડનું કામ કરવાું હોવાથી દિપક ટોકીઝથી ચેતન પેપર માર્ટ સુધીનો માર્ગ ૩૬ દિવસ સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. આ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગરમાં વોર્ડ નંબર ૯ મા દિપક ટોકીઝથી ચાંદીબજાર પોસ્ટ ઓફિસ અને ચાંદીબજાર સર્કલથી માંડવી ટાવર સુધીનો માૃગ સીસી રોડ બનાવવામાં આવનાર છે. આથી હાલ દિપક ટોકીઝથી ચેતન પેપર માર્ટ સુધીનો રસ્તો તા. ૧પ-૧૧-ર૦ર૬ થી ર૦-૧ર-ર૦ર૬ સુધી વાહનવ્યવહાર વગેરે માટે બંધ રાખવામાં આવશે.
જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે સજુબા સ્કૂલથી સુભાષ માર્કેટ થઈ દરબારગઢ સર્કલથી ચાંદીબજાર સર્કલ તરફ આવન-જાવન થઈ શકશે. આ માટે કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial