ધ્રોલ આઈટીઆઈમાં પ્રવેશ પ્રક્રિયાની મુદ્દતમાં વધારો

ધ્રોલ તા.૧ ઃ સરકારી આઈ.ટી.આઈ.માં કોપા. મીકે.ડીઝલ, ફીટર, વાયરમેન, ઈલેકટ્રીશયન સિવણ, બ્યુટી પાર્લર તથા વેલ્ડર ટ્રેડમાં એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અને રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા તા. ૨૦-૮-૨૦૨૦ સુધી ચાલુ રહેશે. પ્રવેશ ફોર્મ માટે આઈ.ટી.આઈ. ધ્રોલ, ખારવા રોડ ધ્રોલ જામનગર ફોન ૦૨૮૯૭-૨૨૨૩૩૨ નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit