Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ભીડવાળી બજારોમાં પોલીસ દ્વારા કરાયું પેટ્રોલિંગ

તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ દ્વારા પ્રયાસો તેજ કરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં દિવાળીના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી તથા કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ અંકુશમાં રહે તે માટે એસપી ડો. સૈનીના માર્ગદર્શન હેઠળ, સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાની સૂચનાથી ગઈકાલે સિટી એ ડિવિઝનના પીઆઈ વી.એમ. ડોડીયાના વડપણ હેઠળ પીએસઆઈ ગામેતી, પીએસઆઈ એમ.એન. રાઠોડ સહિતના સ્ટાફે શહેરના બર્ધનચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક રોડ, ચાંદીબજાર, સોની માર્કેટમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh