જામનગરની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધતા ખાટલા ખૂટ્યાઃ નવા બેડ મંગાવાયા

કોરોનાનું સંક્રમણ વધતા સ્થિતિ ચિંતાજનક

જામનગરની જી.જી. હોસ્પિટલમાં દર્દીઓ ભારે માત્રામાં આવી રહ્યાં છે. એટલા બધા દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે કે સરકારી હોસ્પિટલમાં ખાટલા ખૂટી રહ્યાં છે. આથી શહેરની અન્ય હોસ્પિટલમાંથી બેડ મંગાવાઈ રહ્યાં છે. જે અન્વયે આજે એક ટ્રક ભરીને બેડનો જથ્થો જી.જી. હોસ્પિટલમાં આવ્યો હતો. આ કામગીરી આસિ. કમિશ્નર ડો. ડાંગરની રાહબરી હેઠળ કરવામાં આવી હતી.

close
Ank Bandh 29 March
close
PPE Kit