ચોરીના કેસમાં જામીન મુક્તિ

જામનગર તા. ૨૫ઃ જામનગરના મોટી ખાવડી ગામમાં આવેલી રિલાયન્સ કંપનીમાં ચાલતા એક ખાનગી પેઢીના કામના સ્થળેથી ગઈ તા. ર-૧ર-ર૦૧૯ ના દિને રૃા. પપ લાખ ઉપરાંતના માલ-સામાનની ચોરી થઈ હતી. પોલીસે ગુન્હો નોંધી અભયદાન ભરતદાન ગઢવીની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેને રૃા. ૧પ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ રફીક મકવાણા રોકાયાં છે.

close
Nobat Subscription