ગુજરાતની આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઈન્ચાર્જ

ધારી માટે હકુભા અને લીંબડી માટે ફળદુ નિયુક્ત

ગાંધીનગર તા. ૨૯ઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલ આઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા ઈન્ચાર્જ નિયુક્ત કરવાની જાહેરાત પ્રવક્તા ભરત પંડ્યાએ કરી છે. જેમાં ધારી બેઠક માટે રાજ્યમંત્રી હકુભા જાડેજા અને લીંબડી બેઠક માટે કેબિનેટ મંત્રી આર.સી.ફળદુની નિયુક્તિ થઈ છે. આ માટે આજે પ્રદેશ ભાજપની બેઠક યોજાઈ હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit