Advertisement
Author: નોબત સમાચાર

શારદાપીઠના શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજી મહારાજનો દ્વારકામાં મુકામઃ સવાર-સાંજ થશે દર્શન

દિવાળીના તહેવારો દરમ્યાન

                                                                                                                                                                                                      

દ્વારકા તા. પઃ પશ્ચિમામ્નાય અનંત શ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું યાત્રાધામ દ્વારકાના શારદામઠમાં આગમન થયું છે. દીપાવલીના તહેવારો દરમ્યાન દ્વારકા તેમના રોકાણ દરમ્યાન તા. ૫-૧૧-૨૬ થી દરરોજ સવારે ૧૦ થી ૧૨ સુધી તેમજ સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી દર્શનાર્થીઓ-ભાવિકોને શંકરાચાર્ય મહારાજના દર્શન થશે તેમ શારદામઠના બ્રહ્મચારી નારાયણાનંદજી મહારાજે જણાવ્યું છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh