Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના પૂર્વ મંત્રી અને વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું તાજેતરમાં નિધન થયું છે ત્યારે વર્ષ ૧૯૮૩-૮૪માં ત્રાટકેલા વાવાઝોડા પછી સંજયમંચ નામના રાજકીય સંગઠનના ઉપક્રમે યોજાયેલ જાહેરસભામાં સ્વ. સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી ખાસ હાજર રહ્યા હતા. ઉપરોક્ત તસ્વીરમાં મેનકા ગાંધી ઉદ્બોધન કરી રહેલા નજરે પડે છે ત્યારે તેમની જમણી બાજુ સંસદ સભ્ય મગનભાઈ બારોટ (અમદાવાદ) જામનગરના રાજકીય અગ્રણી ઘેલુભાઈ માડમ તથા તેમની બાજુમાં યોગેશભાઈ પટેલ દૃષ્ટિગોચર થાય છે. ઘેલુભાઈ માડમ અને યોગેશ પટેલ વચ્ચે ગાઢ મિત્રતા હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial