જામનગર મનપાના ટેન્કર ડ્રાઈવરને કોરોનાઃ વાહનો કરાયા સેનેટાઈઝ

જામનગર તા. ર૯ઃ જામનગર મહાપાલિકાના ટેન્કર ચાલકનો રિપોર્ટ પોઝિટિવ મળતા અમુક વાહનોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતાં. જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના ટેન્કર ચાલક કોરોના પોઝિટિવ થતા તેમને સારવાર માટે લઈ જવાયા છે. તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા અમુક વાહનોને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit