સતવારા સમાજના દાતા-અગ્રણીના નિધન અંગે જ્ઞાતિજનોની શ્રદ્ધાંજલિ

જામનગર તા. ૧૭ઃ કલ્યાણપુરના વતની અને સતવારા સમાજના ભામાશા ગણાતા દાનવીર તથા અગ્રણી ત્રિકમભાઈ જેન્તિભાઈ કણઝારીયાના નિધન અંગે જામનગર સમસ્ત સતવારા સમાજના પ્રમુખ ભનાબાપા અન્ય અગ્રણીઓ મનસુખભાઈ ખાણધર (પૂર્વ ડે.મેયર), માવજીભાઈ નકુમ (પ્રમુખ, હરદાસ સતવારા સમાજ, ઠાકરશીભાઈ કટેશીયા (પૂર્વ પ્રમુખ - સતવારા સમાજ), ગોરધનભાઈ રાઠોડ (ઉપપ્રમુખ - સતવારા સમાજ), વલ્લભભાઈ ધારવીયા (પૂર્વ ધારાસભ્ય), ભગવાનજીભાઈ ખાણધર (મંત્રી - સતવારા સમાજ), સમાજની કારોબારીના સભ્યોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

close
Nobat Subscription