Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા
ખંભાળીયા તા. ૫: તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા ભાજપના ઝોન મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, જિલ્લા સંગઠન પ્રભારી પુનીત શર્મા તથા જિલ્લા સંકલન સમિતિ સાથે ચર્ચા કરી જિલ્લાના વિવિધ સેલના સંયોજકો તથા સહ સંયોજકોની નિમણૂકો કરવામાં આવી છે. લીગલ સેલના સંયોજક તરીકે એડવોક્ેટ ચંદ્રમૌલી જોશી તથા મહેન્દ્રસિંહ જાડેજા, સહકારીતા સેલ સંયોજક તરીકે વિધાભા માણેક તથા રણમલભાઈ કરંગીયા, બુદ્ધિજીવી સેલ સંયોજક તરીકે ચીરાગ મોટાણી તથા પરિમલ દાસાણી, સહ સંયોજક તરીકે પૂર્વ સૈનિક સેલમાં અનિલભાઈ ડોરૂ તથા ગોવિંદભાઈ કરમુર, વ્યવસાયિક સેલ સંયોજક તરીકે જયસુખભાઈ સોનૈયા તથા દિલીપભાઈ ઘઘડા, આર્થિક સેલમાં સી.એ. નિશીતભાઈ પાબારી તથા શ્રીમતી પ્રાચીબેન પોબારૂ, વ્યાપારીકમાં સુનિલભાઈ દત્તાણી તથા વિક્રમભાઈ ચેતરીયાની નિયુક્તિ થઈ છે.
સાંસ્કૃતિક સેલના સંયોજક તરીકે નિતેશકુમાર ગોંડલીયા તથા લખનભાઈ ગઢવી, ડોકટર સેલમાં સંયોજક તરીકે ડો. અમિત નકુમ તથા ડો. સાગર ભૂત, શિક્ષણ સેલમાં લાખાભાઈ કરમુર તથા દિપકભાઈ રાઠોડ, માછીમાર સેલમાં રાજેશ રામજીભાઈ તથા આરીફ હારૂનભાઈ, લઘુ ઉદ્યોગ સેલમાં મીતેશ ટાકોદરા પણા લખનભાઈ ઘાવડા, દિવ્યાંગ સેલમાં પ્રવીણભાઈ વાઘેલા તથા રાજુભાઈ ચોપડા, અન્ય ભાષા ભાસી સેલમાં ગોપાલસિંહ ભુરાસિંહ રાજપૂત તથા સાજીભાઈ એન્ટોની, રમતગમત સેલમાં જયરાજભાઈ ગઢવી તથા સાગરભાઈ લગારીયા, શ્રમિક સેલમાં કિશોરભાઈ ચોપડા, એન.જી.ઓ. સેલમાં ધીરેનભાઈ બદીયાણી તથા હરીશભાઈ જોશી, વિદેશ સંપર્કમાં ખીમાભાઈ મોઢવાડીયા તથા પરેશભાઈ વાયા, સ્થાનિક સ્વરાજ્ય સેલમાં શર્મીશભાઈ જોશી તથા પરેશભાઈ કુંડલીયાની નિમણૂક થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial