દ્વારકામાં એક મહિલાને કોરોનાઃ એક માસમાં ચોથો કેસ નોંધાયો

દ્વારકા તા. ૧ઃ દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા જનકબા નવલસિંહ જાડેજા (ઉ.વ. ૬૦) (રે. ટીવી સ્ટેશન રોડ-દ્વારકા) કોરોના સંક્રમિતના બન્યા છે. આમ એક માસમાં દ્વારકામાં ચોથો કેસ નોંધાયો છે.

આ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર અંકિતાબેન ગૌસ્વામીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું તેને સરકારે મંજુર કર્યું છે. તેણીએ ખૂબ જ સારી, ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને પરિણામે જ કોરોનાના કેસની સંખ્યા અંકુશમાં રહી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit