અખબારથી સંક્રમણનો કોઈ અહેવાલ નથીઃ અખબારો- મીડિયા સચોટ માહિતી પહોંચાડે છેઃ અશ્વિનીકુમાર

ગાંધીનગર તા. ૨૫ઃ રાજ્યના પુરવઠા વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારે કહ્યું છે કે, અખબારોથી કોરોનાનું સંક્રમણ ફેલાય તેવો કોઈ અહેવાલ હજુ સુધી મળ્યો નથી. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે અખબારો અને મીડિયા લોકોને સચોટ માહિતી પહોંચાડે છે.  અખબારો વિતરણમાં કોઈ પણ તકલીફ પડે તો તેમનો સંપર્ક કરવાની વાત પણ તેમણે કરી હતી.

close
Nobat Subscription