Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદ્યતન સુવિધાઓથી સજ્જ આલીશાન વિલા પ્રોજેક્ટનું થશે નિર્માણઃ
જામનગર તા. ૩: જામનગર શહેરના અતિ ઝડપથી વિકસિત થઈ રહેલા લાલવાડી હાપા માર્ગ વિસ્તારમાં ૩-બીએચકે વિલા પ્રોજેક્ટ 'મધુરમ્ વિલા'ના ભવ્ય નિર્માણનું આયોજન હાથ ધરાયું છે.
આગામી તા. ૧૧-૧૦-ર૦ર૬ ના નવરાત્રિના પ્રથમ નોરતે આ આલીશાન અને તમામ અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મધુરમ્ વિલાનું મંગલ ભૂમિપૂજન કરવામાં આવશે. આ સાથે જ આયોજકો દ્વારા બુકીંગ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. બુકીંગ કરવા ઈચ્છુકો માટે સાઈટ ઉપર એક સેમ્પલ હાઉસ સંપૂર્ણરીતે તૈયાર કરવામાં આવ્યું છે.
મધુરમ્ વિલાની સૌથી નોંધપાત્ર વિશેષતામાં અહીં રહેવાસીઓ માટે ધાર્મિક વાતાવરણ છવાયેલું રહે તે માટે ભગવાન શ્રીનાથજીની ભવ્ય હવેલીનું નિર્માણ કરવામાં આવશે તેમજ એક વિશાળ લીલોછમ બગીચો પણ બનશે.
આ સોસાયટીમાં ૯ મીટર (૩૦ ફૂટ) પહોળા આંતરિક માર્ગ, સીસી રોડ, કન્ટ્રોલ એક્સેસ સિસ્ટમ, સમગ્ર સોસાયટીમાં ર૪ કલાક સીસી ટીવી કેમેરા સાથેની સિક્યોરીટી જેવી પ્રિમિયમ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
આ 'વિલા'માં ટાઈપ-એ માં પ્લોટ એરિયા ૧૮૭૧ ચો.ફૂટ અને બિલ્ડઅપ એરિયા ર૪૦૦ ફૂટનો રહેશે, જ્યારે ટાઈપ-બીમાં પ્લોટ એરિયા ૧રર૧ ચો.ફૂટ અને બિલ્ટઅપ એરિયા ર૬૦૦ ફૂટનો રહેશે. દરેક બંગલામાં મજબૂત આરસીસી સ્ટ્રક્ચર સાથે ટર્માઈટ પ્રોટેકશન, અર્થિંગ સિસ્ટમ, કન્સલ્ડીંગ વાયરીંગ, જેગુઆર અને હેવેલ્સ જેવા બ્રાન્ડેડ મોડયુલર સ્વીચીસ અને કન્સીલ્ડ પાઈપ ફીટીંગ, ડિસ્પ્લે ડોરબેલ, વાઈફાઈ અને કેબલ કનેકશન, હાઈ પ્રેશર વોટર સપ્લાય, સોલાર સિસ્ટમ, ૩૦૦ લીટર ઈલેકટ્રીક વોટર હીટર જેવી સુવિધાઓ પ્રાપ્ત થશે.
ભૂમિપૂજનના દિવસે બુકિંગ કરાવનાર ગ્રાહકો માટે ડેવલપર્સ દ્વારા વિશેષ ભેટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એસી, હોલમાં એલઈડી લાઈટસ સાથે જીપ્સમ પીઓપી, સિલીંગ, ભારે ૫ કિલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ, ગુજરાત ગેસ લાઈન કનેકશન, ઈન્વર્ટર, વીજ કંપનીનું થ્રી ફેઈઝ ઈલેકટ્રીક કનેકશન તદૃન ફ્રી આપવામાં આવશે. તો રાહ કોની જુઓ છો ? તકના તેડા ન હોય, બુકીંગ કરાવવા માટે ડાયલ કરો ૯૮૭૯૬૩ ૧૨૬૭૭, ૯૭૧૨૪ ૨૦૨૫૭, ૯૫૧૨૬ ૨૦૨૫૭નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial