Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨: ખંભાળીયામાં જીવીજે હાઈસ્કૂલ નજીક આવેલી દેવભૂમિ હોસ્પિટલમાં નીચેના રૂમના જનરેટરમાં એકાએક આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતા જ ડો. વિમલ નકુમ દ્વારા તુરંતજ ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડના સંજય ભાટુ, મોહન ગામી તથા જયપાલસિંહ જાડેજા દ્વારા તુરંત જ હોસ્પિટલ પહોંચી આગ પર કાબુ મેળવી લેતા હોસ્પિટલમાં કોઈ મોટી નુકસાની થઈ ન હતી. જનરેટર સળગતા દર્દીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આ આગના કારણે જનરેટર ભસ્મીભૂત થઈ ગયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial