Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફટાકડાની દુકાનો-સ્ટોલોમાં સુરક્ષા વ્યવસ્થા-પરવાનગી અંગે કરી ચકાસણી

ફાયર, એસ્ટેટ અને પોલીસ તંત્રે

                                                                                                                                                                                                      

દિવાળીના તહેવાર નિમિત્તે જામનગરમાં અનેક સ્થળોએ ફટાકડાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જ્યાંથી શહેરીજનો-લોકો ફટાકડાની ખરીદી કરે છે, આથી આવા સ્ટોલોમાં ગઈકો સીટી-એ અને સીટી-સી ડિવિઝન વિસ્તારમાં ફાયર / એસ્ટેટ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને આગ લાગે તો સ્ટોલ ધારકો પાસે શું વ્યવસ્થા છે...? લાયસન્સ મેળવેલ છે કે કેમ...? સહિતના મુદ્દે ચેકીંગ કામગીરી કરી હતી. આજે સીટી-બી ડિવિઝન વિસ્તારમાં આ મુજબની ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh