Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર.૬ ડીગ્રી

તાપમાનના ઘટાડા ઉપર લાગી બ્રેકઃ

જામનગર તા. રઃ જામનગરમાં સતત ઘટતા તાપમાન પ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બ્રેક લાગી ગઈ હતી. ર.૮ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.૬ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં વરસાદ થતા તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો. સમગ્ર વાતાવરણમાં ઠંડક રહેતા જનતાને રાહત મળી હતી, પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સતત ઘટતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. ર.૮ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.૬ ડીગ્રી અને ૪.પ ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૯ ડીગ્રી નોંધાયું હતું.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા રહ્યું હતું. ભેજના વધુ પ્રમાણના પગલે બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh