Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયકલને રિક્ષાએ હડફેટે લીધીઃ
જામનગર તા. ૫: જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં ગઈકાલે રિક્ષાએ સાયકલ પર જતા ત્રણ બાળકને હડફેટે લેતા બાળકોને ઈજા થઈ છે.
જામનગરના રણજીત સાગર રોડ પર જડેશ્વર પાર્ક ચોકડી નજીક ગઈકાલે બપોરે એક સાયકલ પર એક તરૂણ તથા બે તરૂણી પસાર થઈ રહ્યા હતા.
આ વેળાએ રોંગસાઈડમાં ધસી આવેલી એક રિક્ષાએ સાયકલને હડફેટે લેતા ત્રણેય બાળકો ઘવાયા હતા. દોડી આવેલી ૧૦૮માં ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં સાયકલનો બૂકડો બોલી ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial