ભાટિયાઃ લોહાણા જ્ઞાતિના જરૃરિયાતમંદોને રાશનકીટનું વિતરણ

ભાટિયા તા. ૧પઃ ભાટિયાના કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગામના લોહાણા જ્ઞાતિના જરૃરિયાતમંદ પરિવારોને રાહતદરે રાશન કીટ વિતરણ ગત્ માસથી શરૃ કરવામાં આવ્યું છે. આ મહિને ૩ર પરિવારોને રાશન કીટ આપવામાં આવી હતી. આ વિતરણનો લાભ લેવા માટે ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ દત્તાણી (૯૪ર૭૪ ર૦૧૧૧) તથા જીતેનભાઈ દાવડા (૮પ૩૦૦ ૯૩૩૦૦) નો સંપર્ક કરવા જણાવાયું છે.

close
Ank Bandh
close
PPE Kit