| | |

ગાગા-ગુરગઢ ગુંસાઈજી બેઠકમાં આંબા મનોરથ પ્રથમ વખત મુલત્વી

ભાટિયા તા. રરઃ ગાગા-ગુરગઢ પાસે આવેલ વૈષ્ણવ સંપ્રદાયની ગુંસાઈજીની બેઠકમાં વરસોથી ઉજવવામાં આવતા જેઠસુદ છઠ્ઠનો આંબા મનોરથ ઉત્સવ આ વરસે કોરોના મહામારી તથા લોકડાઉનના કારણે મુલત્વી રાખવામાં આવ્યો છે.

સરકારના લોકડાઉનના નિયમો અને આદેશોને ધ્યાનમાં લઈને કોઈપણ વૈષ્ણવ-ભાવિકોએ બેઠકજીમાં નહીં આવવા મુખ્યાજી બાલકૃષ્ણદાસ શર્મા તથા નંદલાલ શર્માએ નમ્ર અનુરોધ કર્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit