Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પીજીવીસીએલનો સ્વચ્છતા સંદેશઃ
જામનગરમાં પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા દિવાળી પર્વ પર સ્વચ્છતાનો સંદેશ આપવા અનોઓ અને કલાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રાન્સફોર્મર ફરતે ફેન્સીંગ કરવામાં આવી હોય છે એ ફેન્સીંગ અર્થાત ગ્રીલ અંદરના વિસ્તારમાં કચરો એકત્ર થતો હોવાની સમસ્યાઓ હતી ત્યાં સિમેન્ટનું તળીયુ પાથરી તેના પર રંગોળી રચી સમસ્યાને માત્ર સમાધાન નહી પણ સંદેશમાં પરીવર્તિત કરવામાં આવી છે. 'સ્વચ્છ જામનગર'-'સુંદર જામનગર' વગેરે સૂત્રો પ્રદર્શિત કરતી રંગોળીઓ જનજાગૃતિનું કાર્ય કરે છે અને ડમ્પીંગ પોઇન્ટ જેવી બની ગયેલ જગ્યાને પણ આકર્ષક દેખાવ આપે છે. આમ પીજીવીસીએલનાં આ નવતર પ્રયોગને સાર્વત્રિક આવકાર મળી રહૃાો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial