Advertisement
Author: નોબત સમાચાર

ખોડિયાર કોલોનીમાં ટ્રાન્સફોર્મરમાં આગ

એપાર્ટમેન્ટના મીટરમાં શોર્ટ સર્કીટથી આગનું છમકલુઃ

                                                                                                                                                                                                      

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા પંચેશ્વર મહાદેવ મંદિર પાસે ટ્રાન્સફોર્મરમાં ગઈરાત્રે આગ ભભૂકી હતી. દોડી ગયેલી ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી હતી. જ્યારે ડીકેવી સર્કલથી આગળ વિકાસગૃહ રોડ પરના એક એપાર્ટમેન્ટના મીટરમાં ગઈકાલે સાંજે આગ ભભૂક્યા પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh